Duration 4:3

મુંબઈ ની ફેમસ ચણા ચાટ રેસિપી | Chana Chaat Recipe | Chana Chaat

914 watched
0
21
Published 25 Mar 2020

Black Chana Chaat Recipe | Chana Chaat Recipe | Chana Chaat અરડૂસી અને તુલસી નો ઉકાળો👇 /watch/8RZOUyyQPjyQO પૌષ્ટિક અને ચટપટી ચણા ચાટ રેસિપી | ચણા ચાટ રેસિપી | સ્વાદિષ્ટ ચણા ચાટ Ingredients 👇 - બાફેલા ચણા (1 bowl) - સમારેલા ટામેટા, કાકડી અને ડુંગળી - બાફેલા બટાકા અને મકાઈ - સમારેલી કાચી કેરી - બીટ રૂટ અને કોથમીર - ચણા દાળ અને આલુ સેવ - મીઠું, સંચળ પાવડર, લીંબુ નો રસ અને ચાટ મસાલો નમસ્કાર મિત્રો, આજની આ રેસિપી નું નામ છે ચણા ચાટ, ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચણા ચાટ બનાવતા શીખો, બાળકો થી લઈ મોટા સૌ ને આ ચટપટી ચાટ ખૂબ ભાવશે. તો તમે પણ આ વીડિયો જોઈ શીખી જઈ ચણા ચાટ કેવી રીતે બનાવાય. તમને વીડિયો અથવા રેસિપી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો કૉમેન્ટ બોક્સ માં જરૂર પૂછો. ______________________________ Summer Special Recipes 👇 પાર્લે - જી બિસ્કિટ ની કુલ્ફી /watch/4GMXyk3z7f3zX પૌષ્ટિક અને ચટપટી ભેળ રેસિપી /watch/oaJPUtq_4iT_P ભરેલા ભીંડા નું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાક /watch/0XBDiqdxa3yxD લીલી દ્રાક્ષ નું ચટપટું શાક /watch/0PzArkx5uIL5A Cold Coffee at Home /watch/EhLUQouPR4-PU American Dryfruit Matho /watch/whXT40ErJsJrT Mango Juice Recipe /watch/4z1aSrh2nCR2a Kaju Draksh Shrikhand /watch/4f2KpJvMhk9MK Banana Dryfruit Milkshake /watch/E5utWRlFPLMFt Chikoo Milkshake /watch/YJFXesqJz11JX રાજભોગ મિલ્કશેક /watch/oCXKtIP_90c_K Banana Choco Milkshake /watch/AJzyzMh-ZST-y Mango Milkshake /watch/s47iJXb1VVk1i Fruit Custard Recipe /watch/ghC9jH_erLre9 _________________________________ Like • Share • Subscribe S U B S C R I B E Join with us on Facebook 👇 https://www.facebook.com/OfficialBusyBrains/

Category

Show more

Comments - 0